
વાપી જમાત ના ઉત્સાહ અને ઉમગ ને જોઈને, યુનિટી વોક નો લક્ષ જે ૫ કરોડ રાખવામાં આવ્યો હતો, તે જમાત ના યોગદાન અને સમર્થનને ધ્યાનમાં રાખીને, હવે ૧૧ કરોડ કરવામાં આવે છે. જમાત ને વિનંતી છે કે તેઓ નૈતિકતા થી ચાલશે અને પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરેશે.








